જ્યારે તમે પ્રથમ નજરમાં પ્રેમમાં પડો ત્યારે શું થાય છે? શું તેનું કોઈ ભવિષ્ય છે? જુઓ વિજય સુવાડા નું નવું ગુજરાતી પ્રેમ ગીત "તારાથી લવ થઈ ગયો" ફક્ત @SaregamaGujarati પર ♥ Title: તારાથી લવ થઈ ગયો Singer: Vijay Suvada Artist: Yuvraj Suvada, Neha Ashwani Producer: Red Velvet Cinema Concept & Director: Anand Mehra Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Rajan Rayka, Dhaval Motan Music: Jitu Prajapati Co Artist: Pinakin Rathod Choreography: Pinakin Rathod Dop: Montu Rajput Editing: Ravindra S Rathod Production: Mithun Bhai (Baldev Makwana ) Makeup: Goral Patel Lyrics: મને તારા થી ગ્રેટ લવ થઈ ગયો...(2) તારા દિલ થી મારા દિલ ને ગ્રેટ લવ થઇ ગયો હો જ્યાં સુધી ચાલે મારા શ્વાસ રે ત્યાં સુધી રહેવું છે તારી પાસે રે ...(2) તારા સાથ ના સહારે ગ્રેટ લવ થઇ ગઈ હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો હો જમણો હાથ ડાબા દિલ પર આવી જાય તને જોઈ ને અલગ અહેસાસ થાય 'વાહ' તું દુનિયા માં છે એટલે રહેવાનું મન થાય તું જિંદગી માં છે જીવવાનું મન થાય હો તું સામે બેસે ને જોયા કરું તું બોલે ને હું સાંભળ્યા કરું...(2) હે તારી વાતો માં ખોવાઈ ગ્રેટ લવ થઇ ગયો હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો હો જન્મ કુંડળી માં જીવતર ના લેખ જોખા અરે તું તો છે મારા હાથ ની રેખા હો તારા મારા લગન થશે સૌથી અનોખા ઘરવાળા વધાવશે લઇ કંકુ ને ચોખા હો મારા દિલ માં થઇ ગયા તમે શિફ્ટ રે જાણે મળી ગઈ મને ગોડ ગિફ્ટ રે...(2) હો એવો સાચા દિલ થી ગ્રેટ લવ થઇ ગયો હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો Mane Tara Thi Great Love Thai Gayo...(2) Tara Dil Thi Mane Dil Ne Great Love Thai Gayo Ho Jya Sudhi Chale Mara Swas Re Tya Sudhi Rahevu Che Tari Pase Re...(2) Tara Saath Na Sahare Great Love Thai Gayo He Mane Tara Thi Great Love Thai Gayo Ho Jamano Haath Daba Dil Par Aavi Jaay Tane Joi Ne Alag Ahesas Thay "Vaah" Tu Duniya Ma Che Etle Rahevanu Man Thay Tu Jindagi Ma Che Jivavanu Man Thay Ho Tu Same Bese Ne Joya Karu Tu Bole Ne Hu Sambhalya Karu...(2) He Tari Vaato Ma Khovai Great Love Thai Gayo He Mane Tara Thi Great Love Thai Gayo Ho Janm Kundali Ma Jivatar Na Lekh Jokha Are Tu To Che Mara Haath Ni Rekha Ho Tara Mara Lagn Thashe Sauthi Anokha Gharvala Vadhavashe Lai Kanku Ne Chokha Ho Mara Dil Ma Thai Gaya Tame Shift Re Jane Mali Gai God Gift Re...(2) Ho Evo Sacha Dil Thi Great Love Thai Gayo He Mane Tara Thi Great Love Thai Gayo He Mane Tara Thi Great Love Thai Gayo #TarathiLoveThaiGayo #vijaysuvada #saregamagujarati #yuvrajsuvada #gujaratilovesong #gujaratilove #gujaratisong #gujaratigeet #vijaysuvadastatus #vijaysuvadasadwhatsaapstatus Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal Tarathi Love Thai Gayo | તારાથી લવ થઈ ગયો | Vijay Suvada | Vijay Suvada | Vijay Suvada Gujarati Geet | Vijay Suvada Song | Vijay Suvada New Song 2023 | Gujarati New Song | Gujarati Love Song | વિજય સુવાડા | વિજય સુવાડા ના ગીત | ગુજરાતી ગીત | Vijay Suvada Na Gito | Aaje Taro Samay Kale Maro Aavse | Farmaish | Gujarati Love Song | Kajal Maheriya New Song | Rakesh Barot New Song | Kana Tane Radha Ni Kasam | Tame Hedo Ne Pag Mara Dukhe | Dil Todine Raji Raheje | Gujarati Geet | #video | Yuvraj Suvada